વિઝન અને મિશન

વિઝન

  • પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારનો તેમજ ગ્રામિણ પ્રજાનો સર્વાગીં વિકાસ થાય તે અર્થે પંચાયતી રાજ સંસ્થાઓની અસરકારક ભાગીદારી.

મિશન

  • પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરવું.