- કચેરીમાંથી આવતા ટાઇપપત્રોની દરેક ટાઇપીસ્ટોને વહેંચણી કરવી.ટાઇપની કામગીરી કરવી. તેમજ શાખાધિકારીશ્રીની સુચનાઓ મુજબ તાત્કાલિક ટાઇપની કામગીરી સમયસર પુર્ણ કરી પહોંચાડવી.
- કોમ્પ્યુટર ટાઇપીંગની કામગીરી માટે કોમ્પ્યુટર શાખામાં.
- ટાઇપીંગની કામગીરી સર્વોદય શાખામાંથી.
- ટાઇપીંગની કામગીરી.
- અંગ્રેજી ટાઇપ તથા કોમ્પ્યુટર ની કામગીરી.