- તાલુકા વિકાસ અધિકારીશ્રી/નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓના પેન્શન કેસ, અજમાયશી તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના અજમાયશી સમય સમાપ્ત કરવા અંગેની કામગીરી, વર્ગ-૩માંથી વર્ગ-૨માં બઢતી આપવા અંગેની તમામ કામગીરી, વર્ગ-૨માંથી વર્ગ-૧માં બઢતી આપવા અંગેની તમામ કામગીરી, સંભાવ્ય તારીખ મંજુર કરવા અંગેની દરખાસ્તો, તાલુકા વિકાસ અધિકારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવા બાબત
- તાલુકા વિકાસ અધિકારીઓ સામે એ.સી.બી. કેસ અંગેની તમામ કામગીરી, તાલુકા વિકાસ અધિકારી સામેના પોલીસ કેસ અંગેની તમામ કામગીરી, ફિલ્ડના અધિકારીઓના ખાનગી અહેવાલ લખવા/સમીક્ષા સંબંધિત કામગીરી, નિવૃત તાલુકા વિકાસ અધિકારીઓના રીવાઈઝ પેન્શન અંગેની કામગીરી,. તાલુકા વિકાસ અધિકારીઓના સેવાકાર્ડ નિભાવવા અંગેનીર કામગીરી, તાલુકા વિકાસ અધિકારી સંવર્ગના અધિકારીઓના સેવાકીય રેકર્ડ અંગેની એસ.આઈ.ફાઈલ નિભાવવી, ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ના ફીડર કેડરના કર્મચારીઓના રાજ્યકક્ષાની સંયુક્ત જયેષ્ઠતાયાદી તૈયાર કરવા બાબત
- તાલુકા વિકાસ અધિકારીઓના પ્રાથમિક તપાસ/ખાતાકીય તપાસ અંગેની તમામ કામગીરી, વયનિવૃતિ અંગેની દરખાસ્ત બાબત, પંચાયત વિભાગના નિયંત્રણ હેઠળના વર્ગ-૧ના અધિકારીઓના પ્રાથમિક તપાસ/ખાતાકીય તપાસ અંગેની કામગીરી