તપાસણી શાખા

  • જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તથા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોની વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરવું.
  • જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત તથા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોની વહીવટી કામગીરી,  ગુજરાત પંચાયત અધિનિયમ,  નિયમો તેમજ સરકારશ્રીની સ્થાયી સુચનાઓ/હુકમો અનુસાર થાય છે કે નહી તે ચકાસવા  તબ્બ્કાવાર વાર્ષિક વહીવટી તપાસણી કરવી
  • જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોની વાર્ષિક વહીવટી તપાસણી માટે કાર્યક્રમ બહાર પાડવો
  • જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોનીવાર્ષિક વહીવટી તપાસણી બાદ  અહેવાલ તૈયાર કરવા અંગેની કામગીરી
  • જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોની વાર્ષિક વહીવટી તપાસણીનાઅહેવાલના અનુસંધાને પૂર્તતા થયેલ પેરાના નિકાલની કામગીરી 
  • ઉકત કામગીરીને લગત પત્રવ્‍યવહાર તેમજ અન્ય આનુષાંગિક કામગીરી