કાર્યક્રમ શાખા

  • ગ્રામ પંચાયતઘર કમ તલાટી કમ મંત્રી આવાસ યોજના અંતર્ગત અતી જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવિન મકાન બાંધવા તથા રીપેરીંગ કરવા અંગેની મંજુરી અને અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • તીર્થગામ પાવનગામ યોજનાની સમિક્ષા અને દેખરેખતેમજ અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • પંચવટી યોજનાની સમિક્ષા અને દેખરેખ તેમજઅનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • સ્માર્ટ વિલેજ યોજના તથા સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાની સમિક્ષા અને દેખરેખ તેમજઅનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • ૧૦૦ ચો.વારના મફત ઘરથાળના પ્લોટની યોજનાની સમિક્ષા અને દેખરેખતથા તેને સંબધિત જમીન વિકાસ, માળખાગત સુવિધા અને જમીન સંપાદન માટે અનુદાન ફાળવવાને લગત કામગીરી
  • સરદાર આવાસ યોજના-૧ અને ર ને સબંધિત કામગીરી
  • રૂર્બનયોજના અંતર્ગત ભુગર્ભ ગટર વ્યવસ્થાપનની દરખાસ્તોને લગત કામગીરી
  • ઓટેકા– ઇન્ટરનલ વોટર ડીસ્ટ્રીબ્યુશનની દરખાસ્તોને લગત કામગીરી
  • જિલ્લા પંચાયતઅને તાલુકા પંચાયત કચેરીઓના નવીન મકાન બાંધકામ તથા રીપેરીંગ અંગેની દરખાસ્તો અન્વયે  વહીવટી મંજુરી તથા અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિવાસ્થાન અંગેની દરખાસ્તો અન્વયે  વહીવટી મંજુરી તથા અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • જુની તાલુકા પંચાયતોના સ્ટાફ કવાર્ટર અને રેસ્ટ હાઉસ રીપેરીંગ અંગેની દરખાસ્તો અન્વયે  વહીવટી મંજુરી તથા અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • જીલ્લા પંચાયતોના રેકર્ડ રૂમમાં કોમ્પેકટર્સની સુવિધા આપવા માટે અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કચેરીઓ ઉપર સોલર રૂફટોપઇન્સટોલેશન માટે ૨૦ % અનુદાન ફાળવવાને સબંધિત કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી/એમ.એલ.એ./સી.એમ./રા.ક.મંત્રીશ્રી(પં)તથા અન્ય મંત્રીશ્રી સંદર્ભ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટપેરા/ખાતરી/વિધાનસભા/તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગત કામગીરી