- વાર્ષિક વિકાસ યોજના દરખાસ્તનું ઘડતર – (૧) જનરલ વિસ્તાર (ર) ખાસ અંગભૂત યોજના (૩) આદિજાતિ વિસ્તાર પંચવર્ષીય યોજના / દરખાસ્તનું ઘડતર (૧) જનરલ વિસ્તાર (ર) ખાસ અંગભૂત યોજના (૩) આદિજાતિ વિસ્તાર, કામગીરી અંદાજપત્ર (બજેટ પ્રકાશન) પ્રવૃત્તિની રૂપરેખા (બજેટ પ્રકાશન) પ્લાનિંગ કમિશન ન્યુ દીલ્હી ખાતેની દરખાસ્ત સંબંધી ચર્ચા બેઠક, મુસદો, માહિતી, એન.ડી.સી. ન્યુ દીલ્હીની સ્પીચ/માહિતી, બજેટ સ્પીચ/માહિતી, (રાજ્યપાલ, નાણામંત્રી, મુખ્યમંત્રી, પંચાયત મંત્રી) સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિન નિમિત્તે માન, રાજ્યપાલશ્રી/માન. મુખ્યમંત્રીશ્રીની સ્પીચ, બજેટ સંબંધિ પ્લાન યોજનાઓની જરૂરી માહિતી જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સચિવશ્રીની યોજનાઓની પ્રગતિની સમીક્ષા અંગે રીવ્યુ બેઠક અંગેની માહિતી, મીડ ટર્મ રીવ્યુ, ઇ-ગ્રામ તળે કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી, યોજનાવાર ખર્ચ/પ્રગતિની નિભાવણી, ડી.ડી.ઓ એવોર્ડની કામગીરી – વનમહોત્સવ
- જીલ્લા કક્ષાએથી દર મહિને પંચાયત હસ્તકની યોજનાઓના ખર્ચ અને સિદ્ધિની પ્રગતિ અહેવાલોની કામગીરી, સરદાર પટેલ આવાસ યોજનાની કામગીરી, ટ્રાયબલ સબ પ્લાન તળેનો અહેવાલ, ખાસ અંગભૂત યોજના, વનબંધુ અને સાગરખેડુ યોજનાઓનો અહેવાલ, તેમજ વહીવટી અહેવાલો તૈયાર કરવા જીલ્લા તેમજ વિભાગ સાથે જરૂરી પત્ર વ્યવહાર, તેમજ વિભાગ તરફથી માંગવામાં આવતી પ્લાન યોજનાઓની તમામ માહિતી પુરી પાડવી. જીલ્લા માહિતી અધિકાર અધિનિયમ હેઠળની કામગીરી.
- સરદાર પટેલ આવાસ યોજનાના લક્ષ્યાંક તથા સિદ્ધિની જીલ્લાવાર માહિતી પત્રક તૈયાર કરવા અને નિભાવવા, ગ્રામસભાની આંકડાકીય કામગીરી.
- બજેટ પ્રકાશનને લગતી ૧/૧૦ અંતિત પંચાયત મહેકમને લગતી માહિતી એકત્રિત કરી વિભાગને મોકલવી, સ્ટેટીસ્ટીકલ એબ્રસ્ટેક અને આઉટ લાઇન અને સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલને લગતી માહિતી નિયામક અર્થશાસ્ત્ર અને આંકડાને મોકલવા અંગેની કામગીરી, આંકડાકીય રૂપરેખા (વસતિ જૂથ) ની તમામ પ્રકારની કામગીરી.
- આયોજનને લગતી સરકારશ્રીમાંથી તેમજ ભારત સરકાર સાથેના પત્ર વ્યવહારની કામગીરી, પ્લાન યોજનાઓની ર૦ ટકા કાપ દરખાસ્તની કામગીરી શાખાની કોમ્પ્યુટરની કામગીરી.