પંચાયત વિભાગની શાખાઓની માહિતી

  • કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી, તમામ જિલ્લા વિકાસ એજન્સીઓ, રાજયની ઘટક કચેરીઓ તથા રાજય ગ્રામ વિકાસ સંસ્થાને સબંધિત મહેકમ વિષયક કામગીરી તથા કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી સહિત તેમના નિયત્રણ હેઠળની રાજયની તમામ કચેરીઓ/સંસ્થાઓનું વહીવટી નિરીક્ષણ કરવાની બાબત.
  • ધારાસભ્યશ્રીઓની પરામર્શ સમિતી, પંચાયતી રાજ સમિતીની બેઠકો તેમજ તેને અનુસાંગીક તમામ કામગીરી
  • કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી સહિત તેમના નિયત્રણ હેઠળની રાજયની તમામ કર્મચારીઓના અધિકારી/કર્મચારીઓના રાજય બહારના સરકારી કામે પ્રવાસની બાબતો તથા વિદેશ તાલીમ બાબતો.
  • સરસ મેળાઓ તેમજ ગ્રામ હાટની તમામ કામગીરી
  • સચિવશ્રીઓની બેઠક અને મુખ્ય સચિવશ્રીઓની બેઠક અંગેની કામગીરી
  • બી.પી.એલ. યાદી અંગેની તમામ બાબતોની કામગીરી
  • ઓડીઓડી પ્રશ્નોની સંકલનની કામગીરી
  • સખી મંડળ, એસ.જી.એસ.વાય મિશન મંગલમ, બી.આર.જી.એફ તથા આમ આદમી વિમા યોજનાની તમામ કામગીરી
  • શાખાને સબંધિત યોજનાઓ હેઠળ જરૂરી કરાર આધારિત,આઉટશોર્સીગ અને કન્સલ્ટની સેવાને લગતી બાબતોની તમામ કામગીરી
  • ગ્રામ વિકાસ વિજીલન્સ અને મોનોટરીંગ સમિતિ રાજય/જીલ્લા કક્ષાની રચના અને બેઠકોની તમામ કામગીરી
  • ફાળવેલ વિષયો સબંધિત : માન.મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી વી.આઇ.પી. સંદર્ભો, વિધાનસભા, લોકસભા, રાજયસભાના પત્રો, ભારત સરકાર, રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય અન્ય રાજયોના સંદર્ભોની કામગીરી
  • ફાળવેલ વિષયો સબંધિત : બજેટ, વિધાનસભામાં આપેલ ખાતરીઓ, ઓડીટપેરા, તકેદારી આયોગ, ફરીયાદો તપાસ અને તે સંદર્ભમાં સૂચિત આરોપનામાનો મુસદ્દો ઘડવાની કામગીરી સ્વાગત કાર્યક્રમ, ઓડીઓડી સંદર્ભ અને લાઇનમાં ડિપાર્ટમેન્ટની બાબતોની તમામ કામગીરી
  • ઇન્દિરા આવસ યોજના
  • સાંસદ આદર્શ ગ્રામ યોજના
  • કેન્દ્રીય ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ (સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન)
  • ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમને સબંધિત તમામ બાબતો
  • સ્વર્ણજયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
  • સંકલિત ભૂમિ વિકાસ કાર્યક્રમ
  • હરિયાળી વોટરશેડ યોજનાની તમામ કામગીરી
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અધિનિયમને સબંધિત બાબતો
  • રણવિસ્તાર કાર્યક્રમ
  • ગ્રામ વિકાસ પ્રભાગની વાર્ષિક અને પંચવર્ષિય યોજનાઓ
  • વિભાગના સ્થાનિક મહેકમને લગતી સઘળી કામગીરી
  • વિભાગ અને વિભાગના અધિકારીઓ માટે ટેલીફોન મંજૂર કરાવવા, રીપેર કરાવવા તથા ટેલીફોન ડિરેકટરીને લગતી કામગીરી
  • વિભાગની શાખાઓના રેકર્ડનું વર્ગીકરણ અને તેની જાળવણી અને દેખરેખની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ખાનગી અહેવાલો અને ખાતાકીય તપાસ અને લગતી કામગીરી
  • વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓના પે-ફિકસેશન અને ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભ મંજૂર કરવા અંગેની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કેસોમાં ઉચ્ચક સહાય મંજૂર કરવાની કામગીરી
  • વિભાગના સ્ટોરને લગતી તમામ કામગીરી, વિભાગની શાખાઓતેમજ અધિકારીશ્રીઓને સ્ટેશનરી પુરી પાડવી તેમજ અન્ય મળવાપાત્ર સુવિધાઓ (પાણીના જગ, ગ્લાસ, ચા ના કપ વિગેરે) પુરી પડાવી.
  • લાયબ્રેરીને લગતી કામગીરી : શાખાઓ અને અધિકારીશ્રીઓને જોઇતા સરકારી પ્રકાશનો પુરા પાડવા.
  • વાહનોના નિકાલને લગતી કામગીરી સાથોસાથ વાહન રીપેરીંગ જરૂરી એસેસરીઝ નખાવવી તેમજ પેટ્રોલ – ડિઝલના બીલોની ચૂકવણીની કામગીરી
  • રહેમરાહે નોકરી અંગેની સમગ્ર બાબતો (કાર્ટ કેસ સહિત)
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની તમામ પ્રકારની લોન પેશગી
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ એલ.ટી.સી.
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનનુ જી.પી.એફ.
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની જુથ વિમા યોજના
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુઉ.પ.ધો. અંગેની કામગીરી (કોર્ટ કેસ સહિત)
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ પેન્શન, કુટુંબ પેન્શન અને પેન્શનના રૂપાંતર બાબત
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની ગ્રેજયુઇટી
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ રહેમિયત પેન્શન
  • ઓડિટ પેરા
  • મંડળોના પ્રશ્નો
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની પગાર વિસંગતતા દુર કરવા અને પગાર નકકી કરવા બાબત
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓના તબીબ સારવારના બીલો અંગેની કામગીરી
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ અંગેની કામગીરી/ખાસ પગાર
  • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓના આંતર જિલ્લા ફેરબદલી અંગેની દરખાસ્તો
  • સંકલન (શાખાનું)
  • ગરીબ કલ્યાણ મેળા
  • વર્કચાર્જ કર્મચારીઓના પગાર ધોરણ
  • સિલેકશન ગ્રેડ/સીનીયર સ્કેલ
  • તમામ પ્રકારના ભથ્થા/ગ્રાન્ટ
  • * સર્વોદય યોજનાના કર્મચારીઓની સેવા વિષયક તમામ બાબતો
  • નોંધ:- *૧. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં તા.૧૬/૦૩/૧૮ નાં ફાઇલ આદેશ ક્રમાંક મકમ-૧૦૨૦૧૮-૪૪૬-હ થી ક્રમ નં-૨૧ ઉમેરેલ છે.

  • અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓના પગાર ભથ્થા તેમજ પગાર પુરવણી બીલો બનાવવા
  • વિભાગની અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓના મુસાફરી ભથ્થા તથા તબીબી ભથ્થાના બીલો બનાવવા
  • વિભાગના વહીવટી ખર્ચના કન્ટીજન્સી બીલો બનાવવા
  • વિભાગનું (પ્રોપર) બજેટ તૈયાર કરવું
  • વિભાગના નવિનીકરણની કામગીરી વિભાગના આવક-જાવકના હિસાબો રાખવા
  • એ.જી.રાજકોટ-અમદાવાદ સાથે ખર્ચનું મેળવણું કરવું
  • વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની સેવાપોથી અધતન રાખવી
  • અવેઇટ એરીયર્સ (ત)
  • વિભાગમાં શાખાઓ તેમજ અધિકારીશ્રીઓની ચેમ્બર્સ તથા સભાખંડ વગેરેના રીનોવેશનની કામગીરી
  • ટપાલ સ્વીકારવાની કામગીરી
  • ટપાલ માર્કિગ અને ઇન્વર્ડ કરવાની કામગીરી
  • વિભાગની ટપાલો સેન્ટ્રલ રજીસ્ટ્રી મારફતે રવાનગી કામગીરી
  • કાર્ટ મેટર સ્વીકારી, ઇન્વર્ડ કરવાની કામગીરી
  • ખાનગી ટપાલ સ્વીકારી ઇન્વર્ડ કરવાની કામગીરી
  • વિભાગની પોસ્ટ મારફતે રવાનગી કામગીરી
  • ફેકિંગ મશીન, સર્વીસ સ્ટેમ્પ અંગે જમા કરવાની કામગીરી
  • કોમ્પ્યુટરમાં ઇન્વર્ડ ડેટા ઓપરેટરની કામગીરી
  • આર.ટી.આઇ.ની કામગીરી
  • ગ્રામ પંચાયતોના તમામ કર્મચારી તલાટી કમ મંત્રી સિવાયના મહેકમને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના મહેકમના માળખાને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓની સેવાને લગતી નાણાકીય બાબતો અંગેના કોર્ટ કેસને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવા અંગેની કામગીરી
  • ગ્રામ પંચાયતોના સ્વભંડોળના મહેકમની કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી./એમ.એલ.એ./સી.એમ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટ પેરા/વિધાનસભા તારાંકિત-અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગતી તમામ પ્રકારની કામગીરી
  • સ્માર્ટ વિલેજ યોજનાને લગતી તમામ કમગીરી.
  • સરદાર આવસ યોજના-૧ અને ર ને લગતી તમામ પ્રકારની કામગીરી
  • ૧૦૦ ચો.વારના મફત ઘરથાળના પ્લોટ ફાળવવાની યોજનાની તમામ પ્રકારની કામગીરી
  • રર્બન યોજનાને લગતી તમામ પ્રકારની કામગીરી
  • ધી પ્રોહિબિશન ઓફ એમપલોઇઝમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ અને રૂલ્સ-૨૦૧૩ ને લગતી બાબતો (M.S.ACT & RULES-13)
  • ૧૦૦ ચો.વારના મફત પ્લોટ યોજના માટે જમીન સંપાદનને લગતી સબંધિત બાબતોને કામગીરી
  • ભંગી કષ્ટ મુકિત કાર્યક્રમ(નિર્મળ જાજરૂને સજળ જાજરૂમાં રૂપાંતર કરવા અંગેની) લગતી કામગીરી
  • ૨૦ મુદ્દા કાર્યક્રમને લગતી કામગીરી
  • ગ્રામઘરોની સુધારણા હેઠળ નિર્ધૂમ ચુલા અને ઉજાશીયા માટે સહાય આપવા માટેની યોજનાની સહાયની કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી/એમ.એલ.એ./સી.એમ./રા.ક.મંત્રીશ્રી(પં)તથા અન્ય મંત્રીશ્રી સંદર્ભ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટપેરા/ખાતરી/વિધાનસભા/તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગતી તમામ પ્રકારની કામગીરી
  • ગ્રામ પંચાયતોના તમામ કર્મચારી તલાટી કમ મંત્રી સિવાયના મહેકમને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના મહેકમના માળખાને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓની સેવાને લગતી નાણાકીય બાબતો અંગેના કોર્ટ કેસને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવા અંગેની કામગીરી
  • ગ્રામ પંચાયતોના સ્વભંડોળના મહેકમની કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી./એમ.એલ.એ./સી.એમ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટ પેરા/વિધાનસભા તારાંકિત-અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગતી તમામ પ્રકારની કામગીરી
  • વર્ગ-૩ ના સીધી ભરતીના માંગણાપત્રકો, પ્રતિક્ષા યાદી અને નિમણૂક બઢતી ફાજલ કર્મચારીઓની વહેચણી અને પુનઃવહેચણી, વિષયને લગતા તારાંકિત/અતારાંકિત પ્રશ્નો બાબત.
  • વિષયને લગતી આરટીઆઇ એકટ હેઠળની અરજીઓ/અપીલો વિષયને લગતા કોર્ટ દાવા, મુકદમા અને ટ્રીબ્યુનલની અરજીઓ ઉપરોકત વિષયને લગતી અંદાજપત્રની જોગવાઇ બાબત.
  • ગ્રામપંચાયતના તલાટીના જોબ ચાર્ટ બાબત
  • જિલ્લા કક્ષાના વર્ગ-૩ ની જગ્યાઓ ઉભી કરવી લંબાવવી અને ચાલુ રાખવી.
  • વિકાસ કમિશ્નરશ્રીમાંથી સીંગલ ફાઇલ સીસ્ટમથી રજુ થતી વહીવટી બાબતોને લગતી બાબતો વિષયને લગતા ગુજરાત હાઇકોર્ટના દાવાઓ બાબત
  • પંચાયત સેવા પસંદગી બોર્ડ વર્ગ-૩ ની નિમણૂક સામેના કોર્ટ કેસો / અપીલો કોર્ટ કેસોમાં સરકારી વકીલોની નિમણૂક માટેની દરખાસ્તો પ્રતિનિયુકતિ બાબત
  • વર્ગના કર્મચારીઓને પરત હટાવવા બાબત, નામ/અટક/જન્મ તારીખ સુધારવા બાબત
  • રોજમદાર અશંકાલિન કર્મચારીઓને કાયમી કરવા બાબત
  • સંભવ્ય તારીખ બાબત
  • ઇજાફો અને લાયકીયાડ ઓળંગવા બાબત
  • કર્મચારીઓના તાલીમ શિવિરમાં મોકલવા બાબત પુર્વ સેવા તાલીમ બાબત
  • ખાતાકીય પરીક્ષા બાબત
  • જિલ્લા પંચાયતના વહીવટી નિરીક્ષણ બાબત
  • જાહેર હિસાબ સમિતિ, સ્થાનિક ભંડોળ હિસાબ અને ઓડિટ પેરાઓ અને ખાતરીઓ
  • ગુજરાત વિકાસ સેવા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ સામેની ફરીયાદોની પ્રાથમિક/ખાતાકીય તપાસ શિક્ષા તેમજ ફરજ મોકુફીને લગતી કામગીરી
  • ઉપરોકત અધિકારીઓ સામે કરેલ શિક્ષાના હુકમો સામેની અપીલો તથા પુનઃવિચારણા અંગેની કામગીરી
  • હાઇકોર્ટના કેસોની કામગીરી
  • આરટીઆઇ, આરટીઆઇ અપીલો,
  • માન.મુખ્ય મંત્રીશ્રી સંદર્ભના પત્રોની કામગીરી
  • એ.સી.બી. કાર્યાલય પાસેથી મળતા પત્રોની કામગીરી
  • માન.મુખ્ય સચિવશ્રીના સંદર્ભોની કામગીરી
  • એમ.એલ.એ./એમ.પી. તથા સ્વાગત ઓન લાઇન પ્રશ્નોની કામગીરી
  • ઓડિટ પેરાની કામગીરી
  • પંચાયત સેવાના તમામ બિન રાજયપત્રિત કર્મચારીઓ સામેની તપાસ, શિક્ષા અને ફરજ મોકુફીને લગતી તમામ કામગીરી
  • વર્ગ-૩ ના કર્મચારીઓના ગુજરાત તકેદારી આયોગ સંદર્ભેના કેસોની કામગીરી
  • ફરજ મોકુફી હેઠળના કર્મચારીઓના કેસોની સમીક્ષા સમિતિની બેઠકની કાર્યવાહી
  • કલમ ૧૫ હેઠળની ફરજ મોકુફી સામેની અપીલો
  • વર્ગ-૩ ના કર્મચારી(નિવૃત) પેન્શન કેસોને લગતી કામગીરી
  • ૧.ગ્રામ પંચાયતોના વિભાજનની કામગીરી
  • ૨.પંચાયત કમ મંત્રી આવસ યોજના
  • ૩.જર્જરીત પંચાયત પરની જગ્યાએ નવિન પંચાયત ઘર બાંધવાની યોજના
  • ૪.ગ્રામ સભાનું આયોજન, ગ્રામ સભાના નિયમો તેમજ તે અંગેની તમામ કામગીરી
  • ૫.પાવનગામ તીર્થગામ યોજના
  • ૬.પંચવટી યોજના
  • ૭.ગ્રામ પંચાયતને લગતા દબાણોની ફરિયાદ/કોર્ટની કામગીરી
  • ૮.કોર્ટકેસ/એલએકયુ ખાતરી/ઓડિટપેરા/નવી અને ચાલુ બાબતો
  • ૯.રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ પુરસ્કાર યોજના
  • ૧૦.લમ સમ વેરાની દરખાસ્ત
  • ૧૧.સીડમની યોજના ( શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ)
  • ૧૨.ઘરવેરો
  • ૧૩.જકાત નાબુદ (ઓકટ્રોયન વિકલ્પો ગ્રા.પં.ને ગ્રાન્ટ)
  • ૧૪.કર અને ફી ના નિયમો/રજુઆત
  • ૧૫.નેશનલ એવાર્ડ (ગ્રામ પંચાયત)
  • ૧૬.ગ્રામ સચિવાલય
  • ૧૭.ગૌચરના દબાણોને સબંધિત ફરીયાદોનો નિકાલ
  • ૧૮.પંચાયત વિકાસને લગતી કામગીરી
  • ૧૯.સર્વોદય યોજનાની તમામ કામગીરી
  • ૨૦.ગ્રામ પંચાયત સુપસીડ (વિસર્જન)
  • ૨૧.સ્વચ્છ ગ્રામ સ્વાસ્થ ગ્રામ યોજના
  • ૨૨.કતલખાના
  • ૨૩.વ્યવસાય વેરો
  • ૨૪.ગ્રામ પંચાયતોને સંપ્રાપ્ય મિલકત અંગેની કામગીરી (સ્વભંડોળ)
  • ૨૫.નિર્મળ ગુજરાત
  • ૨૬.દબાણને લગતી રીવીઝન અપીલોની કામગીરી
  • પંચાયત પ્રભાગ તથા વિભાગ ખુદ અને ગ્રામ વિકાસ પ્રભાગના અંદાજ અંગેની તમામ કામગીરી (આયોજન/આયોજન બહાર)
  • શૂન્ય આધારિત અંદાજપત્રને લગતી કામગીરી(આયોજન/આયોજન બહાર) (પંચાયત પ્રભાગ અને ગ્રામ વિકાસ)
  • કામગીરી અંદાજપત્ર (પંચાયત પ્રભાગ અને ગ્રામ વિકાસ પ્રભાગ)
  • પુનઃવિનિયોગ અને બચત સોંપણી (પંચાયત પ્રભાગ અને ગ્રામ વિકાસ પ્રભાગ)
  • પેશગીઓ અંગે ફંડ ઉપલબ્ધ પ્રમાણપત્ર (પંચાયત પ્રભાગ અને ગ્રામ વિકાસ પ્રભાગ)
  • ખર્ચનું મેળવવું તથા ગ્રાંટ ફાળવણી (પંચાયત પ્રભાગ અને ગ્રામ વિકાસ પ્રભાગ)
  • પંચાયત અને ગ્રામ વિકાસ પ્રભાગની સંકલીત માહિતી
  • ૧૪ મા નાણાપંચ (ગ)
  • ૧૩ મું નાણાપંચ (ગ)
  • ત્રીજુ નાણાપંચ(ગ)
  • * ગ્રામ, ગૃહ નિર્માણ બોર્ડને લગતી સઘળી કામગીરી
  • નાણા વિભાગને લગતી કામગીરી
  • સચિવશ્રીની અઠવાડીક બેઠકની કામગીરી
  • માન.મંત્રીશ્રી તરફથી આવતા તમામ પત્રોની માહિતી એકત્ર કરીને મોકલવાની કામગીરી
  • તથા બેઠકની કામગીરી
  • વિ.ક.શ્રીની મહેકમને લગતી સઘળી કામગીરી (ડ)
  • મા.મુખ્યમંત્રીશ્રી તરફથી મળતા તમામ પત્રોની કામગીરી
  • લોકસંવાદ સેતુની માહિતી એકત્રીત કરવાની
  • MLA/MP ની માહિતી દરેક શાખાઓ પાસેથી એકત્ર કરી તારીખ ૧ થી ૧૦ સુધીમાં GAD ને મોકલી આપવાની કામગીરી
  • માન.મંત્રીશ્રી તરફથી મોકલવામાં આવતા પત્રક ૧,૨,૩ ની માહિતી તા ૧ થી ૫ સુધી મા.મંત્રીશ્રીના કાર્યાલયને મોકલી આપવાની કામગીરી
  • ગરીબી દુર કરવા અંગેની વ્યૂહરચના તથા સૂચનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવા બાબત.

નોંધ:-*(૧) તા.૮/૫/૧૭ નાં કાર્યાલય આદેશ ક્રમાંક મકમ-૧૦૨૦૦૯-૨૦૦-હ(પાર્ટ-૧) થી ક્રમ-૪ ની વિગતો ઉમેરેલ છે.

  • નિરીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબનાં જિલ્લા /તાલુકા અને ગ્રામ પંચાયતોનાં અહેવાલ રજુ કરી તેનાં વિગતવાર ખુલાસા પંચાયતી રાજ સમિતિને મોકલવા
  • જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિની બેઠકોની કાર્યવાહી
  • રોસ્ટર રજિસ્ટરોની ચકાસણીની કામગીરી
  • સીએજીનાં વિનિયોગી, આર્થિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર તથા મહેસુલ પ્રાપ્તિ તેમજ સ્થાનિક સંસ્થાઓના અહેવાલોની કામગીરી
  • ખાતરી સમિતિ સહિત અન્ય સમિતિઓની કામગીરી
  • વિધાનસભાની કાર્યવાહીની સંકલનની કામગીરી
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ તથા તાલુકા વિકાસ અધિકારી ગુજરાત વિકાસ સેવા વર્ગ-ર ના મહેકમની તમામ કામગીરી
  • જિલ્લા વિકાસ અધિકારીઓની પરચૂરણ રજા હેડકવાર્ટર રજાની કામગીરી
  • જિલ્લા વિકાસ અધિકારીઓની મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની કામગીર
  • શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ આપવા બાબત.
  • જીલ્લા અને તલુકા પંચાયતોના પદાધિકારીઓ, સભ્યો અને જુદી જુદી સમિતી ના હોદ્દેદારોને લગતી તમામ પ્રકારની કામગીરી
  • જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની કચેરીના મકાન બાંધકામ તથા રીપેરીંગ અંગેની દરખાસ્તો અન્વયે વહીવટી મંજૂરી તથા અનુદાન બાબત
  • જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત કચેરીના ઉપયોગ માટેના વાહનની સ્વભંડોળ / અનુદાનથી ખરીદી અંગે મંજૂરી બાબત.
  • રાજય પંચાયત કાઉન્સીલની રચના તેમજ અનુસાંગિક કાર્યવાહી
  • ગુજરાત પંચાયત અધિનિયમ,૧૯૯૩ હેઠળ શાખાને સબંધિત નિયમો અંગેની કામગીરી
  • લોકલ સેસફંડ યથાવત રાખવા/વધારો કરવા અંગેની દરખાસ્તો અન્વયે કાર્યવાહી
  • શાખાની કામગીરી સાથે સબંધિત ઓડિટ પારા, કોર્ટમેટર, એમએલએ/એમ.પી. રેફરન્સ
  • નવા જિલ્લા / તાલુકાની રચનાના અનુસંધાને જિલ્લા/ તાલુકા પંચાયતની રચના અંગેની વૈધાંનિક કામગીરી તેમજ આ અન્વયે જિલ્લા / તાલુકા પંચાયતના પી.એલ.એ. એકાઉન્ટ અંગેની કામગીરી
  • જિલ્લા / તાલુકા પંચાયત કચેરીના મકાન બાંધકામ / રીપેરીંગ તેમજ વાહનોના સંદર્ભમાં નાણાકીય બજેટ જોગવાઇ સબંધિત કામગીરી
  • ગ્રામ/ તાલુકા/જિલ્લા પંચાયતોની ચૂટણીને લગતી કામગીરી
  • ગુજરાત પંચાયત અધિનિયમ,૧૯૯૩
  • ગુજરાત પંચાયત ચૂટણી નિયમો,૧૯૯૪
  • ૭૩ મા બંધારણ સુધારાને કારણે ૨૯ વિષયોની તબદીલી
  • ગુજરાતનો પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે જોગવાઇ કરતો અધિનિયમ,૧૯૮૬ અને તે હેઠળના નિયમો
  • અનુસૂચિત વિસ્તારોમાં ‘પેસા’ એકટનું અમલીકરણ
  • વિભાગ હેઠળના પંચાયતી રાજ/પ્રાદેશીક તાલીમ કેન્દ્રો
  • ૭ મી ગોળમેજી પરીષદ
  • રાજીવ ગાંધી પંચાયત સશકિતકરણ અભિયાન (RGPSA)
  • બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ (BRGF)
  • ગ્રામ પંચાયત/તાલુકા/જિલ્લા પંચાયતોના હોદ્દેદારોને તાલીમમાં મોકલવાની કામગીરી
  • સમરસ ગ્રામ યોજન
  • પંચાયત એમ્પાવરમેન્ટ એકાઉન્ટબીલીટી ઇન્સેન્ટીવ સ્કીમ(PEAIS)
  • લોકસભા/રાજયસભાના તારાંકિત/અતારાંકિત પ્રશ્નો (પંચાયતીરાજને લગતા)
  • પંચાયતી રાજને લગતા અભ્યાસ જુથો
  • મૂળયાદીમાં કેન્દ્ર પુરસ્કૃત યોજના